
મગફળી બીજ
બુલેટ
વાવે તે કરે શાનથી સવારી
ખાસિયતો
- બંચ પ્રકારની, ઊભડી ઊગતી મગફળી
- દાણા કદમાં મોટા
- ૩ દાણાવાળી શિંગોનું પ્રમાણ વધારે
- ૧૦૦ દાણાનું વજન આશરે ૭૨ ગ્રામ
- ૧૧૦–૧૧૫ દિવસમાં પાકીને તૈયાર
- બે હાર વચ્ચે ૧૨–૧૮ ઇંચનું અંતર રાખવું હિતાવહ

મગફળી બીજ
વાવે તે કરે શાનથી સવારી