
ઘઉં બીજ ૨૦ કિ.ગ્રા.
કેસરી-૪૪૪
ખાસિયતો જુઓ
- ગહેરો લીલો છોડ, વધારે ઉત્પાદન આપતી જાત
- ખૂબ જ વધારે ફૂટ ધરાવતી જાત
- જાડું ડાંડર — પવન સામે ઢળતી નથી
- ડૂંડીની લંબાઈ મોટી અને દાણા વધારે
- રોટલી બને સ્વાદિષ્ટ અને ઉત્તમ
રાજકોટ, ગુજરાત — સંશોધિત બિયારણ
ઘઉં, ચણા, ધાણા, જીરું, તુવેર અને મગફળી — સોર્ટેક્સથી સાફ કરેલું, ખેતરમાં ચકાસેલું બિયારણ. વધુ ઉત્પાદન અને સારો બજાર ભાવ, દરેક ખેડૂત માટે.
જર્મન સીડટેક વિશે
રાજકોટના આણંદપર (નવાગામ) ખાતે આવેલું જર્મન સીડટેક સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સંશોધિત જાતનું બિયારણ તૈયાર કરે છે. દરેક બેગ સોર્ટેક્સ મશીનથી સાફ થાય છે, જેથી તમને મળે એકસરખા, તંદુરસ્ત અને ભરાવદાર દાણા.
અમારી દરેક જાત પસંદ કરતી વખતે અમે ત્રણ વાત જોઈએ છીએ — ઉત્પાદન, રોગ સામે પ્રતિકાર અને બજાર ભાવ. કારણ કે ખેડૂતની મહેનતનું પૂરું વળતર મળવું જોઈએ.
નવી ઓળખ: ચેરમેન સીડ્સજર્મન સીડટેકના બિયારણની નવી ઓળખ એટલે ચેરમેન સીડ્સ — ગુણવત્તા એવી જ, બસ ઓળખ નવી.
અમારા બિયારણ

ઘઉં બીજ ૨૦ કિ.ગ્રા.

ચણા બીજ ૨૦ કિ.ગ્રા.

ધાણા બીજ ૫ કિ.ગ્રા.
જેવું નામ એવું કામ

ધાણા બીજ ૫ કિ.ગ્રા.

જીરું બીજ ૨ કિ.ગ્રા.

તુવેર બીજ — ખરીફ ૧ કિ.ગ્રા.
હવે દરેક ખેડૂતને ત્યાં લાગશે ‘જેકપોટ’

મગફળી બીજ નવું
વાવે તે કરે શાનથી સવારી
“જીરું વાવવું તો ભાઈ… કુમકુમ જ હો વાલા.”
અમારી ખાસિયત
સૌરાષ્ટ્રની જમીન અને હવામાનને અનુકૂળ, વધુ ઉત્પાદન આપતી પસંદગીની જાતો.
આધુનિક સોર્ટેક્સ મશીનથી સાફ કરેલું બીજ — તૂટેલા, હલકા અને કચરાવાળા દાણા દૂર.
બીજને બળવાન બનાવતી પ્રક્રિયા, જેથી ઉગાવો ઝડપી અને એકસરખો થાય.
સુકારા અને રોગ-જીવાત સામે ટકી રહે તેવી જાતો — ઓછું જોખમ, વધુ ભરોસો.
ઇન્સ્ટાગ્રામ પરથી
નવી જાતો, ખેતરના વીડિયો અને સ્ટોકની વાત સૌથી પહેલાં અમારા ઇન્સ્ટાગ્રામ પર આવે છે.
ડીલર અને ખેડૂત પૂછપરછ
તમારા ગામ કે તાલુકામાં જર્મન સીડટેકનું બિયારણ જોઈએ છે? અથવા એગ્રો દુકાન ધરાવો છો અને ડીલરશિપ જોઈએ છે? ફોર્મ ભરો — તમારો સંદેશ સીધો અમારા વોટ્સએપ પર પહોંચશે.
સંપર્ક
શેડ નં. ૧૬, આદિત્ય ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ,
પટેલ વિહાર રેસ્ટોરન્ટની સામે, NH-8A,
આણંદપર (નવાગામ), રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૩
હંમેશા ખુલ્લું
નકશામાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ દેખાય છે — અમારો શેડ તેની બરાબર સામે છે.